આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો: $2x - y + 3 = 0$ અને $y = 2x - \frac{3}{2}$.

  • A
    $\varnothing$
  • B
    $(10, 2)$
  • C
    $(7, 9)$
  • D
    $(4, 3)$

Explore More

Similar Questions

કુશાન એક પુસ્તક વિક્રેતાની દુકાને ગયો અને ગણિત $IX$ ના $2$ પાઠ્યપુસ્તકો અને ગણિત $X$ ના $3$ પાઠ્યપુસ્તકો રૂ. $250$ માં ખરીદ્યા. તેના મિત્ર રાજને પણ તે જ પ્રકારના ગણિત $IX$ ના $4$ પાઠ્યપુસ્તકો અને ગણિત $X$ ના $6$ પાઠ્યપુસ્તકો રૂ. $500$ માં ખરીદ્યા. આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

જો $\frac{3}{x}-\frac{2}{y}=5$ અને $\frac{4}{x}-\frac{5}{y}=2$ હોય,તો $\frac{1}{x}-\frac{1}{y}$ ની કિંમત ............ થાય. $(x, y \neq 0)$

$x=6$ અને $y=4$ સમીકરણોની જોડનો ઉકેલ ગણ ......... છે.

બે ધન સંખ્યાઓનો સરવાળો $25$ છે. નાની સંખ્યાના પાંચ ગણા એ મોટી સંખ્યાના ત્રણ ગણા કરતાં $5$ વધારે છે. આને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

પાંચ વર્ષ પહેલાં,ચાર વ્યક્તિઓની ઉંમરનો સરવાળો $60$ વર્ષ હતો. તે ચાર વ્યક્તિઓની હાલની ઉંમરનો સરવાળો $\ldots \ldots \ldots \ldots$ વર્ષ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo